Atal Pension Yojana

 

  • કોઈ પણ વ્યક્તિ જેની ઉંમર ૧૮ થી ૪૦ વર્ષ છે તે માત્ર એક બચત ખાતા દ્વારા આ યોજનાને પાત્ર બનશે.
  • માસિક / ત્રિમાસિક / અર્ધવાર્ષિક સમયગાળામાં પ્રિમિયમના યોગદાનની બચત ખાતામાંથી ‘ઓટો ડેબીટ’ દ્વારા ચૂકવણીની વ્યવસ્થા.(ચાર્ટ મુજબ)
  • પ્રિમિયમના યોગદાનના આધાર પર ૬૦ વર્ષ બાદરૂ.૧,૦૦૦ થી લઈને રૂ.૫,૦૦૦ સુધીનું નિસ્ચિત પેન્શન.
  • ૬૦ વર્ષ પછી ગ્રાહકના અવસાન બાદ દંપતિને સરખા પેન્શનની જોગવાઈ.
  • ગ્રાહકના નોમિનીને પ્રાપ્ત થતી ‘કોરપસ રકમ’ ની સુવિધા. (ચાર્ટ મુજબ)

  

Copyright © 2010-2016 Banas Bank. All Right Reserved     Developed By : pCube Software Solution