Digital Financial Literacy Awareness Programme- ડીજીટલ નાણાકીય સાક્ષરતા જાગૃતિ કાર્યક્રમ

બનાસ બેંક દ્વારા જિલ્લાના વિવિધ સ્થળે dFLAP (Digital Financial Literacy Awareness Programme- ડીજીટલ નાણાકીય સાક્ષરતા જાગૃતિ કાર્યક્રમ ) નાં આયોજન થકી લોકોને કેશલેસ વ્યવહારો માટે મોબાઈલ બેન્કિંગ, ATM કાર્ડ થી ખરીદી, Micro-ATM સવલતો તથા અન્ય બેન્કિંગ સેવાઓ વિષે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. Clicke here For view Photograph

Copyright © 2010-2016 Banas Bank. All Right Reserved     Developed By : pCube Software Solution